સરકારના દબાણ પછી 30,000 કરદાતાએ છુપાવેલી વિદેશી સંપત્તિ જાહેર કરી
ભારતના ઇનકમ ટેક્સ વિભાગના ભારે દબાણ પછી ભારતમાં 30,000થી વધુ કરદાતાઓ 2024-25ના નાણાકીય વર્ષના તેમના આવકવેરા રિટર્નમાં સુધારો કરી આશરે રૂ.30,297 કરોડની વિદેશી સંપત્તિ અને આવક જાહેર કરી હતી.અગાઉના ઇનકમ ટેક્સ રિટર્નમાં આ માહિતીનો ઉલ્લેખ કરાયો ન હ તો અને તેના પર ટેક્સ પણ ભરવામાં આવ્યો ન હતો. for more Details visit our Website : https://www.garavigujarat.biz/....30000-taxpayers-decl