chandni soni shared a post  
35 w

35 w

આણંદની મેગારેલીમાં ‘વોટ જેહાદ’ના મુદ્દે મોદીના કોંગ્રેસ પર પ્રહારો
ગુજરાતમાં સાત મેએ યોજાનારી લોકસભાની 25 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, પહેલી મેએ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. ગુરુવારે મોદીએ આણંદમાં ચૂંટણી સભા યોજી હતી.વધુ વિગત માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/....modi-attacks-congres