સંસ્થા સમાચાર – 4 મે 2024
નવનાત વણિક એસોસિએશન યુકે, નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ, UB3 1AR ખાતે હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન શનિવાર 18 મે 2024ના રોજ સવારે 10 વાગ્યાથી કરવામાં આવ્યું છે. મહા પ્રસાદનો લાભ મળશે. આપની હાજરીની નોંધ કરાવવા વિનંતી. કલ્પના પારેખ – 07956 532 032 અને ઈલા શાહ – 07872 176 934. https://www.garavigujarat.biz/....sanstha-samachar-4-5

સંસ્થા સમાચાર - 4 મે 2024 - Garavi Gujarat
www.garavigujarat.biz

સંસ્થા સમાચાર - 4 મે 2024 - Garavi Gujarat

એનએચએસ ડાયાબિટીઝ પ્રોગ્રામના પ્રાયમરી કેર એડવાઇઝર અને લૂટનમાં જીપી તરીકે કાર્યરત ડો. ચિરાગ બખાઇ કહે છે કે, “તમને ટાઇપ 2 ડાયાબિટીઝ હોય તો તમે કેવી રીતે સ્વસ્થ રહી શકો તથા અન્ય તકલીફો કેવી રીતે દૂર રાખી શકો તે જાણવું તમારા માટે જરૂરી છે. તેમાં સહાય માટે ધ હેલ્ધી લિવિંગ પ્રોગ્રામ નિવડેલા સાધનો અને માહિતી આપે છે, આ તમામ માર્ગદર્શન ઓનલાઇન છે, તેથી તમારી અનુકૂળતા મુજબની ઝડપે અને સમયે તમે એની વિગતો જાણી શકો છો.”